Thick Brush Stroke

આ IITમાંથી કરો MBA, 54 લાખ રૂપિયાનું સુધીનું મળે છે પેકેજ

Thick Brush Stroke

IIT બોમ્બે એન્જિનિયરિંગની સાથે બેસ્ટ મેનેજમેન્ટ કૉલેજ પણ છે.

Thick Brush Stroke

NIRF રેંકિંગ 2023ની મેનેજમેન્ટ કેટેગરીમાં IIT બોમ્બેનું 10મું રેંકિંગ છે.

Thick Brush Stroke

IIT બોમ્બેના MBA કોર્સમાં પ્લેસમેન્ટ હાઈએસ્ટ 54 લાખ રહ્યું છે.

Thick Brush Stroke

અહીંથી એવરેજ પ્લેસમેન્ટ વાર્ષિક પેકેજ 28 લાખ રૂપિયા રહ્યું છે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

Thick Brush Stroke

IIT બોમ્બેમાં MBA કોર્સની ફી લગભગ 26 લાખ રૂપિયા છે.

Thick Brush Stroke

અહીં એડમિશન લેવા માટે ગ્રેજ્યુએશનમાં 60% માર્ક્સ હોવા જરુરી છે.

Thick Brush Stroke

જ્યારે, SC/ST, દિવ્યાંગને 55% સાથે 12 પાસ કર્યું હોવું જરુરી છે. 

Thick Brush Stroke

આ પછી CAT 2023 પરીક્ષા પણ પાસ કરવી જરુરી છે. 

Thick Brush Stroke

ફાઈનલ એડમિશન પર્સનલ ઈન્ટરવ્યૂ રાઉન્ડ પછી થાય છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે