Thick Brush Stroke

આ IIT વિદ્યાર્થીને મળ્યું 2.15 કરોડનું પેકેજ

Thick Brush Stroke

IITsમાં ફાઈનલ પ્લેસમેન્ટ શરુ થઈ ગયું છે.

Thick Brush Stroke

પ્લેસમેન્ટ સેશનમાં ઘણી કંપનીઓ હાયરિંગ માટે પહોંચી છે.

Thick Brush Stroke

IIT રૂડકીના વિદ્યાર્થીને 2.15 કરોડનું પેકેજ ઓફર થયું છે.

Thick Brush Stroke

રેકોર્ડ પ્લેસમેન્ટ મેળવનાર કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Thick Brush Stroke

આ સેલરી પેકેજ અમેરિકાની કંપની ડેટાબ્રિક્સે ઓફર કર્યું છે.

Thick Brush Stroke

2 વર્ષ પહેલા સૌથી મોટું પેકેજ 1.53 કરોડનું મળ્યું હતું.

Thick Brush Stroke

IIT રૂડકીના વિદ્યાર્થીઓને આ સેશનમાં ડોમેસ્ટિક પેકેજ પણ સારું મળ્યું છે.

Thick Brush Stroke

આ વર્ષે વિદ્યાર્થીઓને 1.30થી 1.80 કરોડ સુધીનું પેકેજ ઓફર થયું છે.

Thick Brush Stroke

પાછલા વર્ષ સૌથી વધુ 80 લાખ જ ડોમેસ્ટિક પેકેજ મળ્યું હતું.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી