શુકનનો 1 રૂપિયો કેમ આપવામાં આવે છે?

લગભગ તમામ શુભ પ્રસંગો દરમિયાન શુકનનું કવર આપવામાં આવે છે.

પરંતુ આ સાથે કવરમાં 1 રૂપિયો કેમ મૂકવામાં આવે છે?

ચાલો આ વિશે જાણીએ ઉજ્જૈનના જ્યોતિષ પંડિત રવિ શુક્લા પાસેથી.

કોઈપણ રકમમાં 1 રૂપિયો ઉમેરવાથી તે અવિભાજ્ય બની જાય છે.

MORE  NEWS...

શનિ ચાલશે ઊલટી ચાલ! આ રાશિઓના 139 દિવસો ભારે, પડતીનો સમય થશે શરૂ

અંતિમ સંસ્કાર બાદ સ્મશાનથી પરત ફરતી વખતે પાછળ વળીને કેમ ન જોવું જોઇએ?

જુલાઇમાં મિથુન રાશિમાં થશે 3 મોટા ગ્રહોનો જમાવડો, આ 4 રાશિઓનો ભાગ્યોદય નિશ્ચિત

આવી સ્થિતિમાં તે પ્રસંગમાં અપાતી રકમ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી ધાતુમાં વાસ કરે છે.

જેથી શુકનની રકમમાં 1 રૂપિયાનો ઉમેરો કરવો ખૂબ જ શુભ છે.

જેના લીધે તેમાં દેવી લક્ષ્મીનો વાસ અકબંધ રહે છે.

1 રૂપિયાના સિક્કાને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક પણ માનાય છે.