આ છે સૌથી વિચિત્ર સિન્ડ્રોમ, જેમાં વ્યક્તિ પરિવારના જ સભ્યોને સમજવા લાગે છે દુશ્મન!

કેપગ્રાસ સિન્ડ્રોમ અથવા ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ એક ખૂબ જ વિચિત્ર કન્ડિશન છે.

આવામાં લોકોને લાગે છે કે તેમના પરિચિતોની જગ્યાએ કોઈ બીજું આવી ગયું છે.

તેમના સ્થાને અન્ય કોઈ આવીને તેમના પરિવારના સભ્યોના ચહેરાને ધારણ કરીને રહેવા લાગ્યા છે.

MORE  NEWS...

વ્યક્તિ કેટલી ઉંમર સુધી યુવાન રહે છે? 99% લોકો નથી જાણતા તેનો સાચો જવાબ

'કુકડો' કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? 90 ટકા લોકોને ખબર જ નહીં હોય, તુક્કો તો લગાવો...

કેપગ્રાસ સિન્ડ્રોમની શોધ ફ્રેન્ચ ડૉકટર્સ જોસેફ કેપગ્રાસ અને જીન રોબુલે કરી હતી.

કેપગ્રાસ સિન્ડ્રોમ કેવી રીતે થાય છે તે વિશે ડૉક્ટર્સને પણ કોઈ જાણકારી નહોતી.

સિન્ડ્રોમમાં લોકો તેમના પ્રિયજનોના ચહેરાને ભૂલી જતા નથી.

તેમના ચહેરા જોઈને તેઓ સમજી જશે કે તેઓ તેમના પરિવારના સભ્યો છે.

તેઓ ફક્ત તે લોકો સાથે સંકળાયેલી લાગણીઓને અનુભવી શકતા નથી જે તેઓ પહેલા અનુભવતા હતા.

આ પણ મેમરી લોસની નિશાની છે. લોકો કેપગ્રાસ સિન્ડ્રોમ પર શંકા કરવાનું શરૂ કરે છે.

MORE  NEWS...

વ્યક્તિ કેટલી ઉંમર સુધી યુવાન રહે છે? 99% લોકો નથી જાણતા તેનો સાચો જવાબ

'કુકડો' કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? 90 ટકા લોકોને ખબર જ નહીં હોય, તુક્કો તો લગાવો...