આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ
કુંવારા રહ્યા કરતા લગ્ન કરી લો! લાખો રૂપિયાના નુકસાનથી બચી જશો; ઈનકમ ટેક્સમાં પણ ભારે છૂટ મળશે
રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો
આ રીતે તમે 15-20 દિવસમાં 100 બેગથી લગભગ 100 કિલો પિંક મશરૂમ પ્રાપ્ત કરી શકો છો. જે બજારમાં 100થી 200 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચાશે. જો હિસાબ લગાવવામાં આવે તો ખેડૂત પિંક મશરૂમની ખેતી કરીને 100 બેગમાંથી લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકે છે.