ભારતનું જલ્લાદ વૃક્ષ, જેના પર એકસાથે 22 સૈનિકોએ વહોરી શહીદી

આ વડલા પર એકસાથે 22 સૈનિકોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતાં. 

વૃક્ષનું 1857ના વિપ્લવ સાથે ખાસ કનેક્શન છે.

તે સમયે અંગ્રેજો દ્વારા ક્રાંતિકારીઓનું બળપૂર્વક દમન કરવામાં આવતુ હતું.

ઈતિહાસ અનુસાર, 22 સૈનિકોને નીમચ પાર્કમાં હાજર વડ પર લટકાવીને ફાંસી આપવામાં આવી હતી. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

જે સૈનિકોને લડારી શરૂ રાખી, તેમને તોપના મોઢા પર બાંધીને ઉડાડી દેવામાં આવ્યા. 

આ ઐતિહાસિક વૃક્ષ મધ્ય પ્રદેશના નીમચ પાર્કમાં આજે પણ હાજર છે. 

દર વર્ષે શહીદોની યાદમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે અહીં ખાસ આયોજન રાખવામાં આવે છે. 

અન્ય મોકા પર પણ વીર સૈનિકોની શહીદીને યાદ કરવામાં આવે છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ