આ દેશમાં ગરુડનો બને છે પાસપોર્ટ, માણસની જેમ વિમાનની સીટ બુક કરીને કરે છે મુસાફરી!

સંયુક્ત આરબ અમીરાતમાં ફાલ્કન પાસપોર્ટ બનાવવામાં આવે છે.

ફાલ્કન માલિકો ફાલ્કન પાસપોર્ટ મેળવી શકે છે.

આ પાસપોર્ટ 3 વર્ષ માટે માન્ય રહેશે.

આ પાસપોર્ટનો ઉપયોગ મુસાફરી દરમિયાન અથવા હંટિંગ ટ્રિપ દરમિયાન કરી શકાય છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

ગરુડ દીઠ એક પાસપોર્ટ બનાવવામાં આવે છે.

તેને બનાવવાની કિંમત 4,500 રૂપિયા છે.

2017માં, સાઉદી રાજાએ તેમના 80 પાળેલા ગરુડ માટે ફ્લાઇટમાં 80 સીટ બુક કરાવી હતી.

મધ્ય પૂર્વમાં વિમાન દ્વારા ગરુડને લઈ જવાનું ખૂબ સામાન્ય છે.

આ પાસપોર્ટ દ્વારા આ પક્ષીઓ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર વગેરે દેશોમાં જઈ શકે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત