જો તમે બેલી ફેટ ઘટાડવા માંગતા હોવ તો નાસ્તામાં પ્રોટીનયુક્ત ખોરાક લો
તમે નાનો એવો બદલાવ કરીને પણ આ પ્રોટીન સામેલ કરી શકો છો
જો તમે સવારે પૌઆ ખાઓ છો તો તેમાં સીંગદાણા, બીન્સ અથવા કઠોળ ઉમેરો
જો તમે પરાઠા ખાઓ છો તો લોટમાં ચણાનો લોટ મીક્સ કરી શકો છો
પરાઠાની સ્ટફિંગમાં તમે પનીર અથવા સત્તૂ પણ ઉમેરી શકો છો
ઇડલી, ડોસા સાથે તમે સીંગદાણાની ચટણી ખાય શકો છો
તમે બ્રેકફાસ્ટમાં મગની દાળના પૂડા પણ ખાય શકો છો
પનીરમાંથી બનેલી અન્ય વાનગીઓ પણ તમે નાસ્તામાં લઇ શકો છો
પ્રોટીન લેવાથી મેટાબોલિઝ્મ વધે છે અને પેટ ભરાયેલું રહે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો