G7 નો સભ્ય નથી ભારત, તો મેલોનીએ PM મોદીને કેમ બાલાવ્યા? 

13 થી 15 જૂન વચ્ચે ઈટલીના પુલિયામાં G7 સમિટ યોજાઈ રહી છે.

આ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે દુનિયા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

PM તરીકેનો ત્રીજો કાર્યકાળ શરૂ કર્યા બાદ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.

ભારત G7નું સભ્ય નથી પણ વારંવાર આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ કેમ?

$2.66 ટ્રિલિયનના GDP સાથે, ભારતનું અર્થતંત્ર ત્રણ G7 સભ્યો કરતાં મોટું છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

IMF અનુસાર, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.

ભારતનો આર્થિક વૃદ્ધિ પશ્ચિમી દેશો કરતા અલગ છે, ભારતમાં વિકાસની સંભાવના ઘણી વધારે છે.

ભારત તેના અનુકૂળ ઔદ્યોગિક વાતાવરણને કારણે રોકાણકારો માટે મનપસંદ સ્થળ છે.

તેથી જ G7 દર વર્ષે ભારતને આમંત્રણ આપે છે અને તેની સાથે સંવાદ કરવા માંગે છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી