યે દોસ્તી હમ નહીં તોડેંગે.. 10 વર્ષ 17મી મુલાકાત

ભારતના વડાપ્રધાન મોદી લગભગ પાંચ વર્ષ બાદ રશિયાની મુલાકાતે છે.

પીએમ મોદી રશિયાના માધ્યમથી વૈશ્વિક તાકાતોને નવો સંદેશ આપવા મોસ્કો પહોંચી ગયા છે.

2014માં પીએમ બન્યા બાદ રાષ્ટ્રપતિ પુતિન સાથે મોદીની આ 17મી મુલાકાત.

ભારત-રશિયાના મજબૂત સંબંધોનું કારણ સૈન્ય ઉપકરણ છે

MORE  NEWS...

125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

હાર્દિકે કયા સવાલના જવાબની વાત કરી?

ટી20માં રોહિત શર્માની જગ્યા લેશે નવો શર્મા?

ભારત તેની સંરક્ષણ જરૂરિયાતોના 60થી 70 ટકા માટે રશિયા પર નિર્ભર છે.

આજે ભારત રશિયાના સંબંધો માત્ર હથિયાર ખરીદવા પૂરતા નથી.

વાસ્તવમાં આજે બંને દેશ સાથે મળીને કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

ભારતે રશિયા પાસેથી S-400 ટ્રાયમ્ફ મોબાઈલ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ખરીદી છે.

આ સાથે મિગ-29 ફાઈટર અને કામોવ હેલિકોપ્ટર પણ ખરીદવામાં આવ્યા છે.

MORE  NEWS...

125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

હાર્દિકે કયા સવાલના જવાબની વાત કરી?

ટી20માં રોહિત શર્માની જગ્યા લેશે નવો શર્મા?