ચંદ્રયાન માટે આજનો જ દિવસ કેમ બહુ મહત્વનો છે?

ભારત આજે ચંદ્રયાનની મદદથી દુનિયામાં ઈતિહાસ રચી શકે છે.

આજનો દિવસ ચંદ્રયાન 3 એટલે કે મિશન મૂન માટે મહત્વનો છે. 

ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની ધરતીની વધુ નજીક પહોંચી ગયું છે. 

જે 153km X 163km ઓર્બિટ પર છે, ઈસરોએ મહત્વની વિગતો આપી છે. 

ચંદ્રયાને ચંદ્ર પર પહોંચવાની પોતાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. 

યાન ચંદ્રની ધરતીને સ્પર્શ કરે તે પહેલા મહત્વના તબક્કા પાર કર્યા છે. 

14 જુલાઈએ લોન્ચ બાદ 5 ઓગસ્ટે યાને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો. 

23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશ. 

ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે સિવને કહ્યું, અમને વિશ્વાસ છે કે મિશન સફળ થશે.

સફળતા સાથે રશિયા, US, ચીન બાદ ભારત ઇતિહાસ રચનારો ચોથો દેશ બનશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો