ભારતની સૌથી કઠીન પરીક્ષા કઈ છે?

ભારતની સૌથી અઘરી ગણાતી પરીક્ષા દુનિયાની અઘરી પરીક્ષાઓમાંથી એક છે.

જેના આધારે કૉલેજમાં એડમિશન અને સરકારી નોકરી મળે છે.

JEE પરીક્ષા દ્વારા ટોપ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ્સમાં એડમિશન મળે છે.

સરકારી અધિકારી બનવા માટે યુપીએસસી પરીક્ષા આપવી જરુરી છે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

NEET વગર મેડિકલ કૉલેજમાં એડમિશન મળી શકતું નથી.

એમટેક અને ઘણી સરકારી નોકરીઓ માટે ગેટ પરીક્ષા સ્કોર માન્ય છે.

દેશની જાણીતી લૉ કૉલેજમાં ક્લેટ પરીક્ષા દ્વારા એડમિશન મળે છે.

IIM અને ટોપ બિઝનેસ સ્કૂલમાં એડમિશન લેવા માટે કેટ આપવી પડે છે.

સીયુઈટી મૉક ટેસ્ટ પેપર જરુર સોલ્વ કરો. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે