બાબર આઝમના નંબર-1 રેંકની નજીક પહોંચી ગયો શુબમન ગિલ
Credit: AP
Credit: AP
ભારતનો ઓપમન ગિલ ODI રેંકિંગમાં એક ડગલું ઉપર ચઢ્યો છે.
Credit: AP
ગિલે ICC પુરુષ ODI રેકિંગમાં કરિયરનું સર્વશ્રેષ્ઠ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Credit: AP
આ સાથે જ ગિલ ટોપ 10માં રહેલા 3 ભારતીયોમાં સૌથી ઊંચા રેંકિંગ પર છે.
Credit: AP
બાબર આઝમ 863 રેટિંગ પોઈન્ટ સાથે રેંકિંગમાં હજુ પણ પહેલા સ્થાને છે.
Credit: AP
2019 પછી પહેલીવાર ત્રણ ભારતીય બેટ્સમેન ODI રેંકિંગમાં ટોપ-10માં છે.
Credit: AFP
રોહિત, કોહલી અને શિખર ધવન 4 વર્ષ પહેલા ટોપ-10માં એક સાથે હતા
Credit: AP
શુબમન ગિલ સિવાય રેંકિગમાં 8મા નંબર પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે.
Credit: AP
શુબમન અને રોહિત સિવાય વિરાટ કોહલી જે ODI રેંકિંગમાં 9મા સ્થાને છે.
Credit: AP
ગિલે એશિયા કપ 2023માં 4 મેચમાં 51.33ની એવરેજ સાથે 154
રન બનાવ્યા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...