હેચબેક તેના આરામદાયક અને ડિટેઇલ ઈન્ટીરિયર માટે જાણીતી છે. કિંમત: રુ. 5.36 લાખથી રુ. 7.14 લાખ.
35 કિમી/કિલોની માઇલેજ સાથે, તે પરફેક્ટ ફેમિલી કાર છે.
તે ભારતીય બજારમાં સૌથી વધુ પસંદગીના વિકલ્પોમાંથી એક છે. કિંમતઃ રુ. 5.54 લાખ થી રુ. 7.24 લાખ
વેગન આર 34.05 કિમી/કિલોની પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા આપે છે.
તે સ્પિડી અને કુશળ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. કિંમતઃ રુ. 3.99 લાખથી રુ. 5.96 લાખ.
કારની નોંધપાત્ર 33.85 કિમી/કિલોની (CNG) ઈકોનોમી માઈલેજ તેના ભારે વેચાણ પાછળનું કારણ છે.
અત્યાધુનિક ટેકનોલોજી અને સેફ્ટી ફીચર્સ આ કારના સેલિંગ્સ પોઈન્ટ્સ છે. કિંમતઃ રુ 5.73 લાખ થી રુ. 8.51 લાખ
ગ્રાન્ડ i10 NIOS 28કિમી/કિલોની માઇલેજ આપે છે.
સ્મૂધ અને આરામદાયક અનુભવ શોધી રહ્યાં છો? તો જવાબ આ કાર છે. કિંમતઃ રુ 5.44 લાખ થી રુ. 7.90 લાખ.
આ કાર 26.49 કિમી/કિલોની ફ્યૂઅલ એફિશિયન્સીથી ભરપૂર છે.