ભારત પાકિસ્તાન મેચમાં આ 10 ખેલાડીઓ પર ખાસ નજર

વર્લ્ડ કપમાં બે અડધી સદી બનાવ્યા પછી વિરાટ કોહલી પાકિસ્તાન સામે વધુ એક મોટો સ્કોર બનાવવાનું લક્ષ્ય રાખશે.

સદી ફટકારીને ફોર્મમાં આવનાર ભારતીય સુકાની રોહિત શર્મા પણ પાકિસ્તાન માટે મોટો ખતરો હશે.

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાકિસ્તાન સામે ભારતનું ટ્રમ્પ કાર્ડ બની શકે છે.

ભારત ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની  લાઇન અને લેન્થ પર પણ ઘણો આધાર રાખશે.

કુલદીપ યાદવ ભારતીય બોલિંગ વિભાગમાં સ્પિન અટેકમાં ખૂબ મુખ્ય વ્યક્તિ હશે.

પાકિસ્તાન માટે બાબર આઝમ ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરવાની ક્ષમતા ધરાવે છે.

શક્તિશાળી બેટ્સમેન મોહમ્મદ રિઝવાન શાનદાર ફોર્મમાં છે અને તેની પાસે  પાકિસ્તાની ફેન્સની આશાઓ પણ છે.

શાહીન આફ્રિદી, તેની સ્પીડ અને તેજ બોલિંગથી, ભારતીય બેટિંગ લાઇન અપને તોડી પાડવાની કોશિશ કરશે.

ઈફ્તિખાર અહેમદ પાકિસ્તાનના મિડલ ઓર્ડરમાં મુખ્ય બેટર છે અને પરફોર્મ કરવાની ક્ષમતા ધરાવે છે.

જ્યારે સ્પીડ વાત હોય, ત્યારે પાકિસ્તાનના શસ્ત્રાગારમાં હરિસ રઉફ પણ એક શક્તિશાળી હથિયાર છે.