ભારતીય ટીમ વર્લ્ડકપમાં રચી શકે છે ઇતિહાસ

Black Section Separator

ICC ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

Black Section Separator

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પ્રથમ  6 મેચમાંથી 6માં જીત મેળવી છે.

Black Section Separator

ભારત પાસે ઘરઆંગણે ટ્રોફી જીતવાની સારી તક છે.

Black Section Separator

વર્લ્ડ કપના ઈતિહાસમાં માત્ર 4 વખત કોઈ ટીમ અજેય રહીને ટ્રોફી જીતી શકી છે.

Black Section Separator

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત 1975માં ક્લાઈવ લોઈડની કેપ્ટનશીપમાં આવું કર્યું હતું.

Black Section Separator

1979માં, વેસ્ટ ઈન્ડિઝે સતત બીજી વખત હાર વિના વર્લ્ડ કપ પર કબજો કર્યો.

Black Section Separator

2003માં ઓસ્ટ્રેલિયન ટીમે એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

Black Section Separator

2007માં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી અને આ વખતે પણ તે અજેય રહી હતી.

Black Section Separator

ભારતીય ટીમ ICC વર્લ્ડ કપ 2023માં અજેય રહીને ટાઈટલ જીતી શકે છે.