ભારત કેટલામી વખત  પહોંચ્યું વર્લ્ડકપની સેમીફાઈનલમાં?

indiancricketteam

Instagram

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

indiancricketteam

Instagram

ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે.

indiancricketteam

Instagram

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે આ મોટી સિદ્ધિ મેળવી છે.

indiancricketteam

Instagram

ભારતીય ટીમ એકંદરે 8મી વખત ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે.

indiancricketteam

Instagram

ટીમે પહેલીવાર 1983માં આવું કર્યું હતું અને પછી વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

1987 અને 1996માં પણ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હારી ગઇ હતી.

2003માં, ટીમ સેમિફાઇનલમાં જીતી હતી, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.

2011માં પણ ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી અને ટાઈટલ જીત્યું હતું.

2015 અને 2019માં ટીમ લાસ્ટ-4માં પહોંચી હતી, પરંતુ બંને વખત હારી ગઈ હતી.