ધોનીથી કોહલી... 5 ભારતીય ક્રિકેટર,  જેમનાં ઘરે છે લક્ષ્મી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહી ધોની એક પુત્રીના પિતા છે.

માહીની દીકરીનું નામ જીવા સિંહ ધોની છે જે 8 વર્ષની છે.

વિશ્વ ક્રિકેટમાં 'હિટમેન' તરીકે પ્રખ્યાત રોહિત શર્માને એક પુત્રી પણ છે.

રોહિત શર્માની દીકરીનું નામ સમાયરા શર્મા છે. તેણી 5 વર્ષની છે.

વિરાટ કોહલીની પુત્રીનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.

કિંગ કોહલીની દીકરીનું નામ વામિકા કોહલી છે.

રવિન્દ્ર જાડેજાની દીકરી 7 વર્ષની છે.

જાડેજાની પુત્રીનું નામ નિધ્યાના છે.

મોહમ્મદ શમીની દીકરીનું નામ આયરા છે.