લગ્ન વિના પિતા બન્યો, નશાના કારણે બરબાદ થઈ સ્ટાર ક્રિકેટરની કારકિર્દી

વિનોદ કાંબલીના પહેલા લગ્ન ગર્લફ્રેન્ડ નોએલા લુઈસ સાથે થયા હતા.

આ પછી ક્રિકેટર અને મોડલ એન્ડ્રીયા હેવિટ બન્ને એક બીજાની વધુ નજીક આવ્યા.

બંને એટલા નજીક આવી ગયા કે લગ્ન વગર જ માતા-પિતા બની ગયા.

બંનેએ તેમના પુત્ર જીસસ કાંબલીના જન્મના લગભગ 4 વર્ષ પછી લગ્ન કર્યા હતા.

MORE  NEWS...

કોચિંગ માટે અજય જાડેજાએ 1 રૂપિયો પણ ન લીધો અને એક મસ્ત વાત કહી હતી

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી અવારનવાર વિવાદોમાં રહે છે.

કાંબલી પર દારૂના નશામાં પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ પણ લાગ્યો છે.

તેની પત્નીએ આ અંગે ઘણી વખત ખુલીને વાત કરી છે.

કાંબલીએ એક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે ડ્રગ્સની લતને કારણે તેણે પોતાનું જીવન બરબાદ કરી દીધું હતું.

તેણે કહ્યું હતું કે હવે તે બધું છોડીને પરત ફરવા તૈયાર છે.

MORE  NEWS...

કોચિંગ માટે અજય જાડેજાએ 1 રૂપિયો પણ ન લીધો અને એક મસ્ત વાત કહી હતી

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો