2025 સુઘી સ્પેસમાં શું કરશે સુનિતા વિલિયમ્સ?

એસ્ટ્રોનોટ સુનિતા અને વિલ્મોર 6 મહિના સુધી સ્પેસમાં રહેશે.

સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 6 મહિના રહેશે.

બન્ને એસ્ટ્રોનોટ ફેબ્રુઆરી 2025માં મસ્કના સ્પેસએક્સના ક્રૂ9 પર પરત આવશે.

8 દિવસ માટે ગયા હતા અને 80 દિવસથી અંતરિક્ષમાં ફસાયા છે.

એસ્ટ્રોનોટને લીધા વિના પરત આવશે સ્ટારલાઈનર સ્પેસશિપ

બોઈંગનું સ્ટારલાઈનર 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યું.

સુનિતા સુરક્ષિત રહે તે માટે ભારતમાં પ્રાર્થનાઓ કરાઈ.

સુનિતાના પિતા દીપક પંડ્યા મહેસાણાના ઝુલાસણના છે.

સુનિતા 58 વર્ષના છે અને તેમનો જન્મ અમેરિકાના ઓહિયોમાં થયો છે.