જનરલ ક્લાસમાં મુસાફરી કરતા યાત્રીઓને જમવાની સમસ્યા થતી હોય છે
પરંતુ હવેથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી. અને એનું કારણ છે
રેલવેએ હવે જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકો માટે એક યોજના શરૂ કરી છે
જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને 20 રૂપિયામાં જમવાનું આપવામાં આવશે
રેલવેએ 51 સ્ટેશન્સ પર આ સુવિધા શરૂ કરી દીધી છે અને ધીમે ધીમે બીજે પણ થશે
આ ભોજનની વ્યવસ્થા પ્લેટફોર્મ પર કરવામાં આવશે એ જગ્યાએ જ્યાં જનરલ ડબ્બો આવે
20 રૂપિયામાં યાત્રીઓને 7 પૂરી, બટેકાની સૂકી ભાજી અને અથણું આપવામાં આવશે
આ સુવિધાનું નામ એક્સટેંડેડ સર્વિસ કાઉન્ટર રાખવામાં આવ્યુ છે
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો