દિવાળીના દિવસે શોક કેમ મનાવે છે ભારતની આ જનજાતિ?

ઉત્તરાખંડથી લઈને બિહાર સુધી તરાઈ વિસ્તારોમાં થારુ જાતિના લોકો રહે છે.

તેઓ નેપાળમાં પણ રહે છે. જ્યાં તેમની વસ્તી 15 લાખ સુધી છે, ભારતમાં તે 1.7 લાખથી વધુ છે.

એવું માનવામાં આવે છે કે આ જાતિનું નામ રાજસ્થાનના થાર રણ પરથી પડ્યું છે.

MORE  NEWS...

આ રૂપસુંદરી શોધી રહી છે બૉયફ્રેન્ડ, પરિણીત કે વૃદ્ધ કોઈપણ ચાલશે!

 પાયલોટ કૉકપિટ પરથી લટકીને પ્લેનનો કાચ સાફ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલો

ટ્રેન બાદ હવે મહિલાએ ફ્લાઈટમાં લોટ બાંધ્યો, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ વીડિયો!

કારણ કે જનજાતિના વંશજો રાજસ્થાનના રાજપૂત ગણાતા હતા.

આ જનજાતિના લોકો દિવાળી નથી ઉજવતા, પરંતુ તેને દિવારી કહે છે.

આ દિવસે તેઓ તેમના પૂર્વજોને યાદ કરે છે અને તેમની યાદમાં શોક પાળે છે.

જે સ્વજનો આ દુનિયા છોડી ગયા છે તેમને આ લોકો દિવાળી પર યાદ કરે છે.

તેઓ તેમના સ્વર્ગસ્થ પરિવાર માટે એક પૂતળું પણ તૈયાર કરે છે. 

અને દિવારીના દિવસે તેઓ તેને બાળે છે. પછી તે પરિવારના તમામ સભ્યોને મિજબાની માટે બોલાવે છે.