આ ક્રિકેટરે IND vs PAK મેચ માટે ભાઇના લગ્ન મુક્યા હતા પડતા

રેણુકા સિંહ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહત્વપૂર્ણ ખેલાડી છે.

તેણે ખૂજ ઓછા સમયમાં ત્રણેય ફોર્મેટમાં પોતાની જગ્યા બનાવી.

28 વર્ષની રેણુકા સિંહે મહિલા એશિયા કપમાં શાનદાર બોલિંગ કરી હતી.

MORE  NEWS...

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક ફરી કોના પ્રેમમાં પડી?

વિનોદ કાંબલીની કપરી સ્થિતિનો વીડિયો જોયા બાદ ફેન્સની સચિન તેન્ડુલકરને મદદ કરવાની વિનંતી

રેણુકાએ બાંગ્લાદેશ સામે  એશિયા કપમાં 3 વિકેટ લીધી હતી.

રેણુકા સિંહ ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

જમણા હાથની ફાસ્ટ બોલર રેણુકા સિંહે મેચ માટે પોતાના ભાઇના લગ્ન પડતા મૂક્યા હતા.

રેણુકા સિંહે મહિલા એશિયા કપ સેમિફાઇનલમાં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટની ફિફ્ટી પૂરી કરી હતી.

MORE  NEWS...

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક ફરી કોના પ્રેમમાં પડી?

વિનોદ કાંબલીની કપરી સ્થિતિનો વીડિયો જોયા બાદ ફેન્સની સચિન તેન્ડુલકરને મદદ કરવાની વિનંતી