યુરોપના આ દેશોમાં ફરવા ભારતીયોને વિઝાની જરૂર નથી

યુરોપ એ પ્રવાસ માટે દુનિયાભરના જાણીતું સ્થળ છે

યુરોપના દેશોની સુંદરતાની સામે દરેક વસ્તુ ઝાંખી પડે છે

પરંતુ વિઝાની પ્રક્રિયા થોડી જટીલ હોવાથી લોકો જતા અચકાય છે

આજે અમે એવા દેશો વિશે જણાવીશું જ્યાં ભારતીયોને વિઝાની જરૂર નથી

Moldova - યુરોપના આ દેશને લોકો બહુ જાણતા નથી પણ આ ખૂબ સુંદર દેશ છે

Serbia - સર્બિયા સેન્ટ્રલ યુરોપમાં આવેલું છે. અહીં ખૂબ સુંદર માઉન્ટેન્સ છે

 Georgia - નેચર અને હિસ્ટ્રી લવર્સ માટે જ્યોર્જિયા ફેવરિટ પ્લેસ છે

  Albania - આ દેશ પણ ખૂબ જ સુંદર છે અહીંની નદીઓમાં ખૂબ ચોખ્ખુ પાણી છે

Andorra - આ દેશમાં જવા વિઝાની જરૂર નથી પરંતુ અહીં ફક્ત ફ્રાંસ અને સ્પેન થઇને જવાય છે