એ ભારતીયો જેને કરોડો અને અબજોનો પગાર મળે છે
ભારતીય મૂળના સુંદર પિચાઈ આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ
છે.
તેમનું વાર્ષિક પગાર પેકેજ 22. કરોડ $(ડોલર) છે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાનો પગાર $49.9 મિલિયન છે.
સત્ય નડેલાનો જન્મ હૈદરાબાદ શહેરમાં થયો હતો.
Zscale
r
ના CEO જય ચૌધરીનો વાર્ષિક પગાર $41.6 મિલિયન છે.
જય ચૌધરી મૂળ હિમાચલ પ્રદેશનાં રહેવાસી હતા
અનિરુદ્ધ દેવગન કેડન્સ ડિઝાઇન સિસ્ટમ્સના CEO છે.
દિલ્હીમાં જન્મેલા દેવગનની વાર્ષિક સેલેરી 3.22 કરોડ ડોલર છે.
હૈદરાબાદના શાંતનુ નારાયણ એડોબના સીઈઓ છે. તેમનો વાર્ષિક પગાર 3.16 કરોડ ડોલર છે.