વડોદરામાં છે ભારતના પ્રથમ મહિલા પિકલબોલ કોચ, સરકારી શાળાના વિદ્યાર્થીઓને શીખવાડે છે રમત

નેહા શાહ ભારતની પ્રથમ સર્ટિફાઇડ ફિમેલ પિકલબોલ કોચ છે.

નેહા શાહે USAના  PPR (પ્રોફેશનલ પિકલબોલ રજિસ્ટ્રી)માંથી પ્રમાણપત્ર મેળવ્યું છે.

તે હવે વડોદરા શહેરમાં આ રમતનો ફેલાવો કરવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રોજેક્ટ ઉમંગ હેઠળ, તે વડોદરાની સરકારી શાળાના બાળકો માટે આ આકર્ષક રમત લાવ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

નેહા શાહ એક વર્ષથી વધુ સમયથી કોચિંગ આપી રહ્યા છે.

તેઓ માને છે કે, આ રમતથી તમામ વય જૂથોના લોકોને ઘણા ફાયદા થાય છે. 

નેહા શાહ આ રમતને માત્ર વડોદરામાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં લોકપ્રિય રમત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ ખેલ અંગે જાગૃતિ ફેલાવવા તેઓ આગામી સમયમાં શિબિરનું આયોજન પણ કરશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા