ભારતીય જેમને મળે છે કરોડો-અબજો પગાર

ભારતીય મૂળના સુંદર પિચાઈ આલ્ફાબેટ અને ગૂગલના CEO છે.

સુંદર પિચાઈનો વાર્ષિક પગારનું પેકેજ 22.6 કરોડ ડૉલર છે.

માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાનો પગાર 4.99 કરોડ ડૉલર છે.

સત્યા નડેલાનો જન્મ હૈદબાદમાં થયો હતો. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

જેસલકરના CEO જય ચૌધરીનો વાર્ષિક પગાર 4.16 કરોડ ડૉલર છે.

જય ચૌધરી મૂળ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. 

અનિરુદ્ધ દેવગણ કાડેંસ ડિઝાઈન સિસ્ટમના CEO છે. 

દિલ્હીમાં જન્મેલા દેવગળનો વાર્ષિક પગાર 3.22 કરોડ ડૉલર છે.

હૈદરાબાદના શાંતનુ નારાયણ એડોબના CEO છે, તેમનો વાર્ષિક પગાર 3.16 કરોડ ડૉલર છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી