આ ખેડૂતે 1,2 નહીં 48 પ્રકારના તરબૂચ અને 16 પ્રકારની શક્કર ટેટી વાવી

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે.

ઉનાળામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે.

ત્યારે જૂના ડીસા ગામ ખાતે રહેતા હનીફભાઈ ઘોરીએ પાસે કુલ  7 વિઘા જમીન છે.

તેમાંથી પોતાના દોઢ વિઘા ખેતરમાં 48 પ્રકારના તરબૂચ અને 16 પ્રકારની શક્કરટેટીની ખેતી કરી છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

તરબૂચ જેમાં યલો, ક્રીમસન, જ્યૂબલી, ચારલેશન ગ્રે, આઇસ વોક્સ જેવી અલગ અલગ વેરાઇટીના તરબૂચ વાવ્યા છે.

શક્કર ટેટી જેમાં  યલો કેનેરી, કેંટલોપ, હનીડ્યું સહિતની વેરાઇટીવાળી શક્કર ટેટી વાવી છે.

ખેડૂતને ખેતીમાં કુલ 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

ખેડૂતે આ ખેતી થકી અત્યાર સુધીમાં 2 લાખ રૂપિયા કરતા વધુની આવક મેળવી છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...