Thick Brush Stroke

IBમાં ઓફિસરને કેટલો પગાર મળે છે?

Thick Brush Stroke

ઈન્ટેલિજન્ટ બ્યૂરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર (ACIO)ની નિમણૂક થાય છે. 

Thick Brush Stroke

IB ACIOની સેલરી સાતમા પગારપંચ મુજબ નક્કી થાય છે. 

Thick Brush Stroke

ઈન્ટેલિજન્સ ઓફિસરને 44,900થી 1,42,400 રૂપિયા સુધીનો પગાર મળે છે.

Thick Brush Stroke

આ પદ માટે સમય-સમય પર ભરતી થતી રહેતી હોય છે. 

MORE  NEWS...

બે ઉમેદવારોને એક સરખા મત મળે તો શું થાય?

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

SBIમાં નોકરીની સારી તક ગુજરાતી આવડવું જરુરી છે. 

Thick Brush Stroke

આ પદની ભરતી માટે લેખિત પરીક્ષા યોજવામાં આવતી હોય છે. 

Thick Brush Stroke

IB ACIOને પગાર સિવાય અન્ય કેટલાક ભથ્થાના પણ લાભ મળે છે.

Thick Brush Stroke

ઈન્ટેલિજન્સ ઓફિસરનું કામ નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી જાણકારી એકઠી કરવાનું હોય છે.

Thick Brush Stroke

સિટી કોમ્પનસેટરી એલાઉન્સ હેઠળ આવાસનું ભથ્થું આપવામાં આવે છે.

Thick Brush Stroke

કર્મચારીઓ અને તેમના ડિપેન્ડન્ટને સારવાર માટેનું ભથ્થું આપવામાં આવે છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

કેનેડામાં ભણતા લાડલા-લાડલીને મળવા જવું હોય તો..

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ