23 જુલાઈ પહેલા આ 4 શેરમાં રૂપિયા લગાવી કમાણી કરી લો

23 જુલાઈએ આ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ પહેલા બજારમાં પણ ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

એક તરફ સ્ટોક માર્કેટ નવી કીર્તિમાન તરફ વધી રહ્યું છે, તો બીજા દિવસે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

આ વચ્ચે કેટલાક એક્સપર્ટે તેમના પસંદીદા શેર જણાવ્યા છે. આ શેરોમાં બજેટ પહેલા ઉછાળો આવવાની શક્યતા છે. આવો જાણીએ શેરના નામ.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈન્ટ્રપ્રસ્થ ગેસ લિમિટેડ- જીએમ ફાઈનાન્શિયલના સોની પટનાયકે આ શેર ખરીદવા માટે કહ્યું છે. પટનાયકનું કહેવું છે કે, આગામી થોડા દિવસોમાં શેરમાં 16-20 રૂપિયાની તેજી આવી શકે છે.

LTI માઈન્ડ ટ્રી- શેર એક્સપર્ટ રચના વૈધે કહ્યું કે, એલટીઆઈ માઈન્ડ ટ્રીને F&O સેગમેન્ટમાં ખરીદી શકાય છે. આ શેર 5,610થી લઈને 5,650 રૂપિયા સુધી જઈ શકે છે. તેમણે 5535 રૂપિયા પર સ્ટોપલોસ રાખવા કહ્યું છે.

પિરામલ એન્ટરપ્રાઈસ- માનસ જયસવાલે આ શેરને 976 રૂપિયાના સ્તર પર ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, આ શેર 1015 રૂપિયા સુધી જઈ શકે છે. તેમણે 976 રૂપિયા પર સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે.

ઈમુ્દ્રા (eMudra)- માર્કેટસ્મિત ઈન્ડિયાએ આમાં ખરીદીની સલાહ આપી છે. માર્કેટસ્મિથ ઈન્ડિયાના મયુરેશ જોશીના અનુસાર, આ શેરને 873 રૂપિયા પર ખરીદી શકાય છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.