ઈન્વેસ્ટમેન્ટ બેંકરથી IAS સુધીની સફર

IAS પ્રિયંવદા મ્હદલકર મહારાષ્ટ્રના રત્નાગિરીના રહેવાસી છે.

તેઓ UPSC 2021માં 13મા રેંક સાથે બીજા પ્રયાસમાં IAS બન્યા.

પ્રિયંવદા UPSCની તૈયારી કરતા પહેલા 6 વર્ષ સુધી ઈન્વેસ્ટમેન્ટ બેંકર હતા.

તેઓ 31 વર્ષની ઉંમરે બીજા પ્રયાસમાં UPSC ટોપર બન્યા હતા.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

પ્રિયંવદાએ VJTI મુંબઈથી બીટેક અને IIM બેંગ્લોરથી MBA કર્યું છે.

પ્રિયંવદાનો UPSCમાં મેઈન ઓપ્શનલ સબ્જેક્ટ સમાજશાસ્ત્ર હતો.

આ મહિલા IASએ UPSC 2025માં 1024 માર્ક્સ મેળવ્યા હતા.

તેઓ નોટ્સ પોતાના શબ્દોમાં બનાવવાની સલાહ આપે છે.

પ્રિયંવદા મૉક ટેસ્ટ અને ખૂબ રિવિઝન કરવાની સલાહ આપે છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી