6 રુપિયાવાળો શેર 1000 રુપિયાને પાર થયો, 10 હજાર રુપિયા બની ગયા 16 લાખ
દિવાળીની સફાઈમાં 2000ની નોટ નીકળી? લાઈનમાં લાગવાની જરુર નથી આ રીતે ઘરબેઠાં બદલાઈ જશે
જો તમે 1 થી 2 વર્ષથી ઓછા સમયની RD માટે સામાન્ય નાગરિકો માટે 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે.
2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમયની આરડી માટે સામાન્ય નાગરિકો માટે 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે.
3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી મુદ્દતની RD પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકા વ્યાજ મળશે.
5 વર્ષથી 10 વર્ષની વચ્ચેના RD પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે.
આ રીતે જો તમે દર મહિને 5 વર્ષ સુધી 5,000 રૂપિયાનું રોકાણ કરો, તો તમને 6.50 ટકાના દરે વ્યાજ મળશે. દર વર્ષે ચક્રવૃદ્ધિની રકમ પરનું વ્યાજ પણ વધશે અને તમને 5 વર્ષ પછી રૂ. 54,957નું વ્યાજ મળશે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.