રોકાણ કરતાં સમયે ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!

નવા નાણાંકીય વર્ષમાં રોકાણની પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ભૂલ ન કરતાં. 

નાણાંકીય વર્ષની શરૂઆતમાં રોકાણ ન કરવું એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. 

રોકાણ કરતાં સમયે ટાર્ગેટ સેટ ન કરવો એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

એસેટને ઓછા અથવા વઝારે ડાયવર્સિફાઇ કરવાની ભૂલ ન કરતાં.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઈન્સ્યોરન્સ પોલિસી ન ખરીદવી એ ભૂલ સાબિત થઈ શકે છે.

બજારના ઉતાર-ચઢાવથી ગભરાઈને લોકો ખોટા નિર્ણયો લે છે.

ઈમરજન્સી ફંડ ન બનાવવું પણ તમારી ભૂલ સાબિત થઈ શકે છે.

રોકાણ કરતાં સમયે પ્લાનિંગ ન કરવું પણ મોટી ભૂલ બની શકે છે. 