સ્કેમર્સ ઈન્ડિયન પોસ્ટના નામ પર લોકોને મેસેજ મોકલીને ફ્રીમાં iPhone 15 આપવાની લાલચ આપી રહ્યા છે.
એટલા માટે જો તમને પણ કોઈ ફ્રીમાં આઈફોન 15 જીતવાની લાલચ આપે તો સાવધાન થઈ જાઓ.
ઈન્ડિયા પોસ્ટના નામથી જે મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવી રહ્યો છે, તેમાં લખવામાં આવ્યું છે કે, આ લકી વિનર મેસેજ પોસ્ટને 5 ગ્રુપ અને 20 મિત્રો સાથે શેર કરીને એક નવો iPhone 15 જીતી શકો છો.
ઈન્ડિયા પોસ્ટે લોકોને આ કૌભાંડ સામે ચેતવણી આપી છે.
લિંકના માધ્યમથી લોકોના બેંક ખાતામાં હાથ ફેરવવો સ્કેમર્સની પસંદીદા ચાલ છે. આ લિંક્સની સાથે માલવેર પણ હોઈ શકે છે
MORE
NEWS...
શેરબજારના રોકાણકારો માટે વધુ મુશ્કેલી, 7 દિવસમાં આ કામ પતાવવું પડશે
લાંબી રેસનો ઘોડો છે આ સરકારી શેર, થોડા વર્ષમાં બનાવશે લખપતિ!
લોકોના વાળ કાપીને 400 કરોડનો માલિક બની ગયો આ વ્યક્તિ
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.