આ iPhoneને iOS 18 અપડેટ નહીં મળે

એપલનું નવું અપડેટ WWDC 2024માં લોન્ચ કરવામાં આવ્યું છે.

કંપનીએ નેક્સ્ટ જનરેશન iOS ઓપરેટિંગ સિસ્ટમ iOS 18 રજૂ કર્યું છે.

iOS 18 અપડેટ ઘણા ખાસ ફીચર્સ સાથે લાવવામાં આવ્યું છે.

Appleના ઇતિહાસમાં આવું કોઈ અપડેટમાં જોવા મળ્યું નથી.

આ અપડેટથી યુઝર્સની સિક્યોરિટી અને પ્રાયવસીમાં સુધારો થયો છે.

કંપની iPhone X માટે iOS 18 નથી લાવી રહી.

Appleએ પોતાના યુઝર્સ માટે iPhone Xને વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો.

Appleએ તેની 10મી વર્ષગાંઠ પર iPhone X રજૂ કર્યો હતો.