IPLના એવા રેકોર્ડ, જેને કોઈ ખેલાડી તોડી શકતો નથી.
Credit: instagram/ipl
વનડે ક્રિકેટ હોય કે ટી20, તમામ ફોર્મેટમાં આજકાલ એક પછી એક રેકોર્ડ બને છે.
Credit: instagram/ipl
આમાંથી કેટલાક રેકોર્ડ એવા છે જેને તોડવા મુશ્કેલ હોય છે.
Credit: instagram/ipl
પરંતુ, IPLના ઈતિહાસમાં કેટલાક એવા રેકોર્ડ છે જે ક્યારેય તોડી શકાય તેમ નથી.
Credit: instagram/ipl
સૌરવ ગાંગુલીએ 2008માં IPLની પ્રથમ સિઝનનો પ્રથમ બોલ રમ્યો હતો.
Credit: instagram/souravganguly
કારણ કે, પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.
Credit: instagram/ipl
આ મેચમાં પ્રથમ બોલ આરસીબીના બોલર પ્રવીણ કુમારે ફેંક્યો હતો.
Credit: instagram/ipl
પ્રથમ વિકેટ સૌરવ ગાંગુલીના રૂપમાં પડી હતી જે ઝહીર ખાને લીધી હતી.
Credit: instagram/ipl
KKRના બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે 158 રનની ઇનિંગ સાથે પ્રથમ સદી પોતાના નામ
ે કરી છે.
Credit: instagram/bazmccullum42
IPLના ઈતિહાસમાં પ્રથમ બાઉન્ડ્રી ફોર અને સિક્સર બ્રેન્ડન મેક્કુલમે ફટકારી હતી.
Credit: instagram/bazmccullum42