મેદાન અને પ્રોફીટ બંનેમાં CSKનો જલવો, કરી 229 કરોડની કમાણી 

ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં રમીને બમ્પર કમાણી કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડનો નફો ઊંચાઈએ પહોંચી ગયો છે.

FY24માં CSKCLની નેટવર્થ વધીને રૂ. 229.20 કરોડ થઈ છે.

પહેલા નફાનો આંકડો 52 કરોડ રૂપિયા હતો.

નાણાકીય વર્ષ 2023-24માં CSKCLની આવક રૂ. 676 કરોડ હતી.

નાણાકીય વર્ષ 2022-23માં આ આવકનો આંકડો રૂ. 292 કરોડ હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સની આ કમાણી BCCIના સેન્ટ્રલ રાઈટ્સમાંથી આવી છે.

આઈપીએલ મેચોની ટિકિટના વેચાણમાંથી પણ મોટી આવક થતી હોય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ IPLમાં 5 વખત વિજેતા રહી છે.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?