29 નવેમ્બરે લોન્ચ થશે કલર્સ મેકિંગ કંપનીનો IPO

જો તમે આઈપીઓમાં રૂપિયા લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો તૈયાર થઈ જાઓ. એક અન્ય કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે.

આ કંપની દિપક કેમટેક્સ લિમિટેડ છે. કંપનીનો આઈપીઓ 29 નવેમ્બરના રોજ ઓપન થશે અને તે 1 ડિસેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. આઈપીઓના 1 લોટમાં 1,600 શેર છે.

દીપક કેમટેક્સના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 76-80 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે, ગ્રે માર્કેટમાં કંપનીના શેર હાલ 22 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

 જો 80 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી જોઈએ તો, દીપક કેમટેક્સના શેર 92 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. 

એટલે કે, લિસ્ટિંગના દિવસે રોકાણકારોને 15 ટકા જેટલો ફાયદો થઈ શકે છે. કંપનીના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઈઝ 23.04 કરોડ રૂપિયા છે.

દીપક કેમટેક્સના આઈપીઓમાં સબ્સક્રિપ્શન બાદ 6 ડિસેમ્બર 2023ના રોજ શેરોનું એલોટમેન્ટ ફાઈનલ થઈ શકે છે. 

દીપક કેમટેક્સના આઈપીઓમાં સબ્સક્રિપ્શન બાદ 6 ડિસેમ્બર 2023ના રોજ શેરોનું એલોટમેન્ટ ફાઈનલ થઈ શકે છે. જ્યારે કંપનીના શેર 11 ડિસેમ્બર 2023ના રોજ માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.