શેરબજારમાં રોકાણ માટે અન્ય એક IPO આજે 29 ઓગસ્ટના રોજ ઓપન થઈ ગયો છે.
આ આઈપીઓ C P S Shapersનો છે. IPO માટે 185 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
રોકાણકારો ન્યૂનતમ 600 ઈક્વિટી શેરો માટે દાવ લગાવી શકશે.
આ ઈશ્યૂમાં કુલ મળીને 11.10 કરોડ રૂપિયાના 6,00,000 શેર સામેલ છે.
શેરોનું એલોટમેન્ટ 5 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ કરવામાં આવશે અને 8 સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગના શક્યતા છે.
કંપનીના શેર આજે અનલિસ્ટેડ માર્કેટમાં 90 રૂપિયાના પ્રીમિયમે ઉપલબ્ધ છે. જે પ્રમાણે 275 રૂપિયા પર લિસ્ટિંગની શક્યતા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.