Thick Brush Stroke

IAS-IPS બનનારની ટ્રેનિંગ કેવી હોય છે? જુઓ ફોટા

Thick Brush Stroke

UPSC પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોની ટ્રેનિંગ મસૂરીમાં થઈ રહી છે

Thick Brush Stroke

તમામ ટ્રેની IAS, IPS કે IFSને LBSNAAમા ટ્રેનિંગ આપાઈ રહી છે.

Thick Brush Stroke

UPSC પરીક્ષા 2022માં સફળ થનારા ઉમેદવારોની ટ્રેનિંગ શરુ થઈ ગઈ છે. 

Thick Brush Stroke

ઘણાં અધિકારીઓએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. 

Thick Brush Stroke

આ તસવીરોમાં અધિકારીઓ કેઈ રીતે ટ્રેનિંગ લે છે તેની જાણકારી મળે છે. 

Thick Brush Stroke

હાપુડના આશા ચૌધરીનું સિલેક્શન IPS અધિકારી તરીકે થયું છે. 

Thick Brush Stroke

આ અધિકારીઓની ટ્રેનિંગમાં ટ્રેકિંગનો પણ સમાવેશ કરવામાં આવે છે. 

Thick Brush Stroke

LBSNAAમાં ટ્રેની અધિકારીઓએ સવારે 5 વાગ્યે ઉઠવું પડતું હોય છે. 

Thick Brush Stroke

એક્સર્સાઈઝ પછી ટ્રેની અધિકારીઓએ 6 કલાકનું લેક્ચર અટેન્ડ કરવું પડે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો