આ ધાંસુ ફોનની કિંમત ગગડી, સસ્તો થયો

iQoo Neo 7 5G ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરાયો હતો.

z

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

લોન્ચ દરમિયાન ફોન 8GB + 128GB વેરિયન્ટની કિંમત 29,999 હતી. 

આ રીતે 12GB + 256GB વેરિયન્ટની કિંમત 33,999 રૂપિયા હતી. 

હવે 8GB રેમ વેરિયન્ટની કિંમત ઘટાડીને 27,999 રૂપિયા થઈ ગઈ છે. 

જ્યારે ગ્રાહકો 12GB વેરિયન્ટને 31,999 રૂપિયામાં ખરીદી શકશે. 

એટલે કે આ સ્માર્ટ ફોનની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 

નવી કિંમત સાથેનો ફોન કંપનીની વેબસાઈટ અને એમેઝોન પરથી ખરીદી શકાશે.

રિયર કેમેરા 64MP સાથે મળે છે, જેથી ફોટોગ્રાફી સાથી થઈ શકે છે.

આ ફોનની ખાસિયત છે કે તે 10 મિનિટમાં 50% ચાર્જ થઈ જાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો