12,000 રૂપિયામાં

ફરો ગોવા

Rohit Jha/Lifestyle

દરેક વ્યક્તિ  ગોવા ફરવા જવાનું વિચારી રહ્યા હોય છે.

આ ભારતનું  પ્રખ્યાત પાર્ટી ડેસ્ટિનેશન છે

જો તમે પણ ડિસેમ્બરમાં  ગોવા ફરવા જવાનું લેવાનું વિચારી રહ્યા હોય તો તમારી પાસે આ તક છે.

IRCTC સસ્તું  પેકેજ લાવ્યું છે

MORE  NEWS...

શિયાળાની રાત્રીના અહીં લોકો ગરમ ખજુર અને દૂધ પીવા પડે છે ઉમટી

શિયાળામાં સાંધાના દુખાવાને જળમૂડથી દૂર કરશે આ લાડુ

શુદ્ધ, દેશી અને સસ્તું કાઠિયાવાડી ભોજન, માત્ર 100 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

આ પ્રવાસ ભારત  ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા થશે

IRCTCએ ટ્વીટ કરીને  આ ટૂર પેકેજ વિશે માહિતી આપી છે.

આ પ્રવાસ  તમિલનાડુના થેનકાસીથી શરૂ થશે

આ યાત્રા 5 રાત અને  6 દિવસની છે, જે 7 ડિસેમ્બર, 2023થી શરૂ થશે

પેકેજની શરૂઆત  વ્યક્તિ દીઠ રૂ. 11,750 થી થાય છે

પ્રવાસીઓ irctctourism.com વેબસાઈટ પર જઈને આ ટૂર પેકેજ બુક કરી શકે છે

MORE  NEWS...

શું તમારી જન્મ તારીખમાં 5 અંક છે? તો પહેરો આ લીલા રંગનું રત્ન, પૈસામાં રમતાં થઈ જશો

આ 5 આદતો આજે જ છોડી દો! શિયાળામાં રાખજો કાળજી નહીંતર સીધો હાર્ટ એટેક

સંગીતાબેન શ્રેષ્ઠ પશુપાલક, વર્ષે 18 લાખ રૂપિયાની કરે છે કમાણી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.