4 વખત નિષ્ફળ થયા બાદ બની ગયા IRS

IRS પૂજા રાણાવત મહારાષ્ટ્રના ગોડવાડ દુજાના ગામના છે.

તેમણે શરુઆતનું શિક્ષણ ગામડાની સ્કૂલમાંથી જ મેળવ્યું હતું.

પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. 

તેમણે કૉલેજના દિવસોથી જ UPSCની તૈયારી શરુ કરી દીધી હતી. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

ગ્રેજ્યુએશન પછી તેમણે ઈગ્નુથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.

UPSCની પરીક્ષા સરળ નહોતી, તેઓ ચાર વખત નિષ્ફળ થયા હતા. 

આખરે 5મા પ્રયાસમાં તેઓની મહેનત સફળ થઈ હતી. 

યુપીએસસી 2017 પૂજાએ 258મો રેંક મેળવ્યો હતો અને તેઓ IRS બન્યા હતા. 

તેઓ હાલ ઈન્કમટેક્સ વિભાગમાં ડેપ્યુટી કમિશનરના પદ પર કાર્યરત છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી