શું વિમાનના કારણે વધી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ? 

જે પ્રકારે વાહન અને અન્ય વસ્તુઓથી નીકળતા ધુમાડાને કારણે પ્રદૂષણ થાય છે. 

તે જ પ્રકારે એર ટ્રાફિક પણ પ્રદૂષણમાં વધારો કરે છે.

ચાલો સમજીએ કે વિમાન કેવી રીતે ગ્રીન હાઉસ પર પ્રભાવ પાડી શકે છે. 

ઉડાન દરમિયાન વિમાનમાં ફ્યુલ બળવાના કારણે કૉન્ટ્રેલ્સમાં કેરોસિન હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

વધારે ઉંચાઈ પર તાપમાન ઓછું થવાથી હવામાં બરફના ક્રિસ્ટલ્સ બની જાય છે. 

ગ્રીન હાઉસ ગેસના કારણે કંટ્રેલ્સ પણ વાયુમંડળમાં ગરમી રોકી લે છે. 

આ કૉન્ટ્રેલ્સ કાર્બન ડાયોક્સાઈડથી પણ વધારે ખતરનાક હોય છે. 

જેનાથી એર ટ્રાફિકનું ક્લાઇમેટ પર ખરાબ અસર પડે છે.

તેને રોકવા માટે ઉડાન દરમિયાન પ્લેનની ઉંચાઈ ઓછી કરવી પડશે. 

આ સિવાય બાયો કેરોસિન પણ એક વિકલ્પ છે.