કાગડાનું ઘર પર આવવું શુભ કે અશુભ? જાણો અહીં

તમારા ઘરની બારીમાંથી વિવિધ પ્રકારના પક્ષીઓ દેખાતા હશે.

શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતું પક્ષી 'કાગડો' છે.

 કેટલાક લોકો કાગડા માટે ઘર પર પાણી મૂકે છે.

MORE  NEWS...

2024માં 4 વખત શનિદેવ બદલશે નક્ષત્ર, આ 4 રાશિઓનો થશે ભાગ્યોદય

3 જાન્યુઆરીએ બનશે ગુરુ-શુક્રનો ખાસ યોગ, આ રાશિઓએ રહેવું સાવધ; થઇ શકે છે મોટું નુકસાન

2024ના પહેલા સપ્તાહમાં કરી લો આ 6 કામ, કરિયરમાં પ્રગતિના રસ્તા થશે સરળ

જ્યોતિષમાં કાગડાને ખુબ મહત્વ આપવામાં આવે છે. ચાલો જાણીએ ઘરમાં કાગડા આવવાના કેટલાક શુભ અને અશુભ સંકેતો.

જો સવારે તમારા ઘરની બારી કે છત પર કાગડો બેસે તો તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરે કેટલાક મહેમાન આવવાના છે.

જો તમે કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોવ અને કાગડો તમારી સામે આવે તો સમજવું કે તમને તમારા કામમાં સફળતા મળશે.

જો કાગડાઓનું ટોળું આવે અને તમારા ઘર પર બેસી જાય, તો આ કોઈ અપ્રિય ઘટનાની નિશાની હોઈ શકે છે.

જો ઘરમાં કાગડો આવીને દક્ષિણ તરફ મુખ કરીને અવાજ કરે તો તે પિતૃ દોષનો સંકેત હોઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં આવતા કાગડાઓને પાણી અને ભોજન આપવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિણામ આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

2024માં 4 વખત શનિદેવ બદલશે નક્ષત્ર, આ 4 રાશિઓનો થશે ભાગ્યોદય

3 જાન્યુઆરીએ બનશે ગુરુ-શુક્રનો ખાસ યોગ, આ રાશિઓએ રહેવું સાવધ; થઇ શકે છે મોટું નુકસાન

2024ના પહેલા સપ્તાહમાં કરી લો આ 6 કામ, કરિયરમાં પ્રગતિના રસ્તા થશે સરળ