ડાયાબિટીસમાં રામબાણ છે કેરીની છાલ!

ઉનાળામાં કેરી સૌથી વધારે પસંદ કરવામાં આવે છે

કેરી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે

મોટાભાગના લોકો કેરી ખાય છે પરંતુ છાલ નહીં

કેરીની છાલને મોટાભાગના લોકો કચરામાં ફેંકી દે છે

MORE  NEWS...

મેટલનું કે પ્લાસ્ટિકનું? કયું કૂલર વધારે ઠંડી હવા આપે, જાણી લો ફાયદામાં રહેશો

અથાણું આખું વર્ષ તાજું રહેશે! બરણીમાં ભરતા પહેલા કરો આ કામ, ફૂગ પણ નહીં વળે

ગંદી અને ચીકણી પાણીની ટાંકી આ સફેદ વસ્તુથી કરો સાફ, જરાંય વાસ પણ નહીં આવે

કેરીની છાલમાં ફાઇબર, એન્ટીઓક્સિડેન્ટ હાજર હોય છે

કેરીની છાલમાં વિટામિન-સીનો બેસ્ટ સોર્સ હોય છે

કેરીની છાલ ખાવાથી સ્કિન ડ્રાઈ નથી થતી

કેરીની તાસીર ગરમ હોય છે પરંતુ તેની છાલ શરીરની ગરમીને બેલેન્સ કરવામાં મદદ કરે છે 

કેરીની છાલ ખાવાથી ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સરની સમસ્યાથી બચી શકાય છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.