'બાહુબલી' ના ઘરે વાગશે શરણાઈ?

પ્રભાસને આજે કોઈ ઓળખની જરૂર નથી. 

એક્ટર હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 એડીને લઈને ચર્ચામાં છે. 

હાલમાં જ તેની આ ફિલ્મનું ટિઝર રિલીઝ થયું હતું.

જેણે ફિલ્મને લઈને ફેન્સની એક્સાઇટમેન્ટ વધારી દીધી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

જોકે, ફેન્સ એક્ટરની ફિલ્મ સાથે તેની પર્સનાલિટીને લઈને પણ ક્યુરિયસ રહે છે. 

ઘણીવાર પ્રભાસના લગ્નની અફવાઓ સોશિયલ મીડિયા પર આવતી રહે છે. 

હાલમાં જ હૈદરાબાદમાં પોતાની ફિલ્મની એક મોટી ઈવેન્ટ દરમિયાન આ વિષય પર ખુલીને વાત કરી હતી. 

આ દરમિયાન તેણે જણાવ્યું કે હાલ તેનો આવો કોઈ પ્લાન નથી. 

એક્ટરે કહ્યું હું અત્યારે લગ્ન નથી કરી રહ્યો.

કારણકે હું મારી ફિમેલ ફેન્સના ઇમોશન્સને ઈજા પહોંચાડવા નથી ઈચ્છતો.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા