શું સાબુદાણા ખાવાથી Weight Loss થાય?

ઉપવાસ દરમિયાન મોટાભાગના સાબુદાણાનું સેવન કરવામાં આવે છે. તેમાં સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્ત્વ હોય છે. 

સાબુદાણાનું સીમિત માત્રામાં સેવન કરવાથી એક તરફ જ્યાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, તેના ઘણા નુકસાન પણ છે. 

તેવામાં લોકોને એવો સવાલ થાય છે કે સાબુદાણા વજન વધારવામાં મદદ કરે છે કે વજન ઘટાડવામાં. 

તેવામાં અમે તમને જણાવીશું કે ડોક્ટર તેના વિશે શું કહે છે. 

MORE  NEWS...

સફેદ વાળનો કાળ છે આ દેશી હેર માસ્ક, 30 મિનિટમાં નેચરલી કાળા થશે વાળ

મોંઘી સિલ્કની સાડી પર લાગી ગયાં છે તેલના ડાઘ? 10 રૂપિયામાં ઘરે જ કરો ડ્રાય ક્લીન

ડોક્ટરે જણાવ્યા અનુસાર, જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેમણે સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ. 

કારણ કે, સાબુદાણામાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ વધુ માત્રામાં જોવા મળે છે.

આવી સ્થિતિમાં, જો તમે તમારી વેટ લોસ જર્ની દરમિયાન સાબુદાણાનું સેવન કરો છો, તો તે તમારા માટે ફાયદાકારક રહેશે નહીં.

જો કે જે લોકો દુબળાપણાની સમસ્યાથી પરેશાન છે તેમના માટે સાબુદાણાનું સેવન ફાયદાકારક છે.

દરરોજ મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે સાબુદાણાનું સેવન કરવાથી વજન વધારવામાં મદદ મળે છે.

સાબુદાણાનું સેવન કરવાથી માત્ર શરીર અને હાડકા પણ મજબૂત બને છે.

MORE  NEWS...

ડબલ થઇ જશે હેર ગ્રોથ, નારિયેળના તેલમાં આ બે વસ્તુ નાંખીને કરો મસાજ

સાબુદાણા પલાળવાનો ટાઇમ નથી? આ રીતે 10 મિનિટમાં બનાવો સાબુદાણાની ટેસ્ટી ખીચડી