ચેઇન સ્મોકર બની ગયો બોલિવૂડનો 'બાદશાહ'?

બોલિવૂડ એક્ટર પ્રદીપ રાવત અને શાહરૂખ ખાને રાકેશ રોશનની ફિલ્મ 'કોયલા'માં કામ કર્યુ હતું

પ્રદીપ રાવતે વર્ષો બાદ શાહરૂખ ખાનની સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે

તેણે જણાવ્યું કે, ફિલ્મની શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન જે પ્રકારે સ્મોક કરતા તે નજારો જોઈને તે ચોંકી ગયો હતો 

પ્રદીપ રાવતે શાહરૂખ ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

તેણે કહ્યું કે, શાહરૂખ ખાન સાથે મારી વધારે નિકટતા નહતી

પરંતુ તે શાનદાર માણસ છે અને તે સિગારેટ ખૂબ જ પીવે છે 

આટલી સિગારેટ પીતો માણસ મેં આજ સુધી નહતો જોયો

તે એક સિગારેટને અડધી પીતો હતો અને બાદમાં તેને ફેંકીને તુરંત બીજી સળગાવતો હતો

પ્રદીપ રાવતે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, રાકેશ રોશન કમાલના માણસ છે 

ઋતિક રોશન તેને 'કોયલા'માં અસિસ્ટ કરી રહ્યા હતાં

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા