ત્રીજીવાર લગ્ન કરશે શ્વેતા તિવારી

ટીવીની ટૉપ એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાના કામની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. 

43 વર્ષની શ્વેતા તિવારી પોતાના લુક્સ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. 

શ્વેતા જલ્દી જ સિંઘમ અગેનમાં જોવા મળશે.

બેવાર તલાક અને બે બાળકોની મા હોવાના કારણે લોકો અવાર-નવાર તેને ટ્રોલ કરે છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

શ્વેતા તિવારીને વારંવાર એવો પ્રશ્ન કરવામાં આવે છે તે, તે ત્રીજા લગ્ન ક્યારે કરી રહી છે? 

એક જૂના ઈન્ટરવ્યુ દરમિયાન શ્વેતા તિવારીએ કહ્યું કે, લોકો તેની પાસે આવે છે અને ત્રીજા લગ્ન ન કરવાની સલાહ આપે છે. 

શ્વેતા જવાબ આપતા કહ્યું કે, તમે 10 વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહો અને પછી મુકી દો.

કોઈ તમને સવાલ નહીં કરશે પરંતુ તમે બે વર્ષ બાદ લગ્નમાંથી બહાર નીકળી જશો તો લોકો પુછશે કે કેટલીવાર લગ્ન કરીશ?

શ્વેતા બોલી, ત્રીજીવાર લગ્ન ન કરવા માટે કહેનારને પુછવા માંગુ છું કે, તે કોણ છે? 

શું તેઓ મારા લગ્ન માટે પૈસા આપશે? આ મારો નિર્ણય છે... મારી જિંદગી છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા